નિરંજન ભગત (૧૯૨૬ - ૨૦૧૮)


>

(તા. ૧૮-૫-૧૯૨૬ - તા.૧-૨-૨૦૧૮)

૧૮-૫-૧૯૨૬ના રોજ જન્મેલા, સાવ નિરાળુ જીવન જીવી રહેલા ભગતસાહેબ આજે નેવુની ઉંમરે પણ કવિતાઓ લખે છે, વ્યાખ્યાનો આપે છે, ગમતી સભામાં અચૂક આવે છે, લેખો લખે છે અને મિત્રો સાથે મઝાની વાતો કરે છે.

ગુજરાતી ભાષાના આ પ્રમુખ કવિ - વિવેચક નિરંજન ભગતને સૌ ભગતસાહેબના હુલામણા નામથી સંબોધે છે.

કાવ્ય

*૧૮ મે ૨૦૧૬ના રોજ કવિ નિરંજન ભગતની નેવુમી વરસગાંઠ નિમિત્તે યોજાયેલા સ્નેહમિલન 'હું તો બસ ફરવા આવ્યો છું' દરમિયાન ભગતસાહેબના સ્વજન સમા મિત્રો તેમને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવે છે.